Share Bazar Khazane Ki Chabi in Gujarati (શેર બજાર બજાનાની ચાવી)

Share Bazar Khazane Ki Chabi in Gujarati (શેર બજાર બજાનાની ચાવી)

Anand Kumar

13,31 €
IVA incluido
Disponible
Editorial:
Repro India Limited
Año de edición:
2024
ISBN:
9789351658856
13,31 €
IVA incluido
Disponible
Añadir a favoritos

આજના ભૌતિકવાદી જીવનમાં ધનની મહત્તાને નકારી નથી શકાતી. ધન સાધ્ય ભલે જ ના હોય, પરંતુ આ સૌથી મોટું સાધન છે. ઉચ્ચ વ્યક્તિથી લઈને સામાન્ય વ્યક્તિ સુધી ધનની આ મહત્ત્વની આવશ્યકતાનો સ્વીકાર કરે છે. દરેક વ્યક્તિ વિભિન્ન માધ્યમોથી ધન કમાવાનો પ્રયત્ન કરે છે અને એને પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે સંગ્રહીત પણ કરે છે. ધન સંગ્રહનું એક માધ્યમ બેન્કિંગ પ્રણાલી પણ છે, જ્યાં આપણું ધન પૂર્ણ રીતે સુરક્ષિત અને સંયમિત રહે છે. પરંતુ બેન્કિંગ વ્યવસ્થામાં ધનની વૃદ્ધિ એટલી તીવ્રતાથી નથી થતી, જેટલી તીવ્રતા વર્તમાનની માંગ છે. એવામાં આપણે જો થોડાં વિવેક અને જાગૃકતાની સાથે પોતાના ધનને વિસ્તૃત ક્ષેત્રની તરફ લઈ જઈએ, તો ધન વર્તમાન માંગ અનુરૂપ જ વિકાસ કરે છે અને એના માટે સૌથી ઉચિત અને સુરક્ષિત ક્ષેત્ર છે શેર બજાર.શેર બજાર ખજાનાની ચાવી છે પરંતુ એને પૂરી રીતે સમજવા માટે આ પુસ્તકને ધ્યાનપૂર્વક વાંચો.

Artículos relacionados

Otros libros del autor

  • DEVELOPMENT OF NEW CONTROL TECHNIQUE FOR HIGH FREQUENCY POWER INVERTER USED IN INDUCTION HEATER
    ANAND KUMAR
    Induction heating (IH) technology is a quicker, cleaner, safer and more efficacious substitute to the traditional heating systems. This contactless technology provides excellent heating performance that’s been successfully deployed in industrial, domestic and medical fields. Since the initial stages of IH technology at the end of the nineteenth century, technology has advanced ...
  • Assessment of psycho-social correlates of adolescent academic performance
    Anand Kumar
    A semi structured performa was prepared by the researcher to collect information about the socio-demographical variables such as age, language, education, religion, marital status, socioeconomic status, domicile and family type etc. and certain clinical variables like- history of substance use, family history of mental illness, any history of significant head injury, seizure, m...
  • Geochemical Characterization of Sediments of Playa Cores
    Anand Kumar
    Playas are topographically enclosed, saline water bodies formed due to variety of topographical depression in arid and semiarid region, where evaporation exceeds precipitation. In arid or semi arid regions when precipitation takes place or due to runoff or floods, the geological depressions are filled with water; this water infiltrates slowly in the ground or evaporates into th...
    Disponible

    57,71 €